www.VankarSamaj.com

By Bharat Dabhi

*** BACK ***

શ્રી ગાંધીનગર વણકરસમાજ, ગાંધીનગર

રજી. નંબર: એ-૪૪૨/ગાંઘીનગર, તારીખઃ ૧૬-૧૦-૨૦૦૮
પ્લોટ નંબર: ૬૧૧/૨, સેક્ટર નંબર: ૮, ગાંધીનગર
ફોનઃ ૦૭૯-૨૩૨૨૭૬૧૧
ઇ-મેલઃ gandhinagarvankarsamaj@yahoo.in

સંસ્થાનો પરીચય

ગુજરાત રાજ્યના પાટનગર તરીકે ગાંધીનગરની સ્થાપના થયે આજે ૪૦ કરતા વધુ વર્ષો થયા છે. આ ગાંધીનગર શહેરમાં રાજ્યભરમાંથી નોકરી / રોજગારી સાથે આજે વણકરસમાજના ૨૫૦૦ કરતા પણ વધુ પરીવારો સ્થાયી થયેલ છે. ૧૯૯૦ સુધી આ પરીવારો સરકારી વસાહતોમાં અને ત્યાર બાદ રાજ્ય સરકાર તરફથી રહેણાંક માટે જમીન મળતા વિવિધ ગ્રુપોમાં વસવાટ કરતા થયા છે. આ વિશાળ સંખ્યામાં સ્થાયી થયેલ ગાંધીનગર ના વણકરબંધુઓને "એક સમાજ - ધ્યેય સમાન" ના ઉદ્દેશથી એકજ બેનર હેઠળ સંગઠીત કરવાના પ્રયત્નરુપે ૨૦૦૮માં "શ્રી ગાંધીનગર વણકરસમાજ, ગાંધીનગર" ની સ્થાપના કરવામાં આવી.

 

તારીખ ૨૭-નવેંબર-૨૦૨૧ ના રોજ સંસ્થાના ઉપ-પ્રમુખશ્રી કિશોરભાઇ પરમાર દ્વારા મળેલ માહિતિ મુજબ

 

મેનેજીંગ ટ્રસ્ટી

શ્રી મુકેશકુમાર હરગોવિંદભાઇ ભાખરીયા (પાટણ)
ફોન નંબરઃ +૯૧૯૯૨૫૧૨૫૨૬૦

 

 

પ્રમુખ

શ્રી હરગોવિંદભાઇ જેઠાભાઇ રાઠોડ (૧૧ ગોળ પરગણુ)
ફોનઃ +૯૧૯૯૭૯૨૦૨૮૪૩

 

 

મહામંત્રી

શ્રી મયુરભાઇ જીતેન્દ્રભાઇ મહેતા (૨૮૨ ગામ પરગણુ - મહેસાણા)
ફોનઃ +૯૧૯૮૨૪૦૯૩૭૦૯

 

 

ઉપ-પ્રમુખ

શ્રી કિશોરભાઇ આત્મારામ પરમાર (૨૮૨ ગામ પરગણુ - મહેસાણા)
ફોન નંબરઃ +૯૧૯૮૨૪૧૬૯૯૩૬

 

 

ઉપ-પ્રમુખ

શ્રી મુળજીભાઇ એ. પરમાર (૪૨ ગોળ)
ફોન નંબરઃ +૯૧૯૮૨૪૨૩૬૮૯૩

 

 

ઉપ-પ્રમુખ

શ્રી ગીરીશભાઇ રામજીભાઇ મારુ (ભાવનગર)
ફોન નંબરઃ +૯૧૯૯૯૮૧૪૦૧૯૦૩

 

 

મુખ્ય સંયોજક

શ્રી પી જે પરમાર (૨૮૪ પરગણુ)
ફોન નંબરઃ +૯૧૯૪૨૬૫૧૮૧૧૩

 

 

KEEP VISITING US FOR MORE INFORMATION

© Copyright 2009 - 2013 www.VankarSamaj.com