www.VankarSamaj.com

By Bharat Dabhi

*** BACK TO HOME ***

 

ગુજરાત વણકર સેવા સમાજ

શ્રી ગાંધીનગર વણકરસમાજ: ગાંધીનગર

મુંબઇ મેઘવાળ પંચાયત: મુંબઇ

સંખેડા તાલુકા સમસ્ત વણકરસમાજ ટ્રસ્ટઃ વડોદરા

વાકળ-કાનમ વણકરસમાજ: વડોદરા

રાજપીપળા તાલુકા વણકર સમાજ સેવા ટ્રસ્ટ: વડોદરા

શ્રી ૬૬ ગામ વણકર સમાજ: વડોદરા

મહેસાણા જિલ્લા વણકર સમાજ: વડોદરા

શ્રી માહ્યાવંશી સમાજ, મુંબઇ
(રજી # એ-૨૨૮૬-બી તારીખ ૨૯-૦૬-૧૯૫૭)
૯૪/ઇ, રુમ # ૨૧-૨૨, માધવ ભવન,
એન.એમ. જોશી માર્ગ, લોઅર પરેલ,
મુંબઇ - ૪૦૦૦૧૩

www.mahyavanshi.org

શ્રી માહ્યાવંશી સમાજ સેવા પરીવાર, સુરત
જે-૩/૧૨, SMC ટેનામેન્ટ, રાજહંસ સિનેમા પાછળ,
મ્યુ. શાળા સામે, પીપલોદ, સુરત

સંપર્ક: પ્રમુખશ્રી હિતેશભાઇ સુરતી
ફોનઃ +૯૧૯૩૨૮૩૬૯૧૮૧

'માયાવંશી જાગો' અભિયાન
એ-૫, દેના જ્યોતિ સોસાયટી, વિરા દેસાઇ રોડ,
અંધેરી (પશ્ર્ચીમ), મુંબઇ - ૪૦૦૦૫૩

સંપર્ક: શ્રી લલિતભાઇ પટેલ
ફોનઃ ૦૨૨-૨૬૭૩૪૪૪૭, ૦૯૮૬૭૦૯૩૮૨૮
ઇ-મેલઃ visitlalitpatel@yahoo.co.in

શ્રી માયાવંશી શિક્ષણ પ્રચારક સંઘ

(સ્થાપનાઃ ૨૨-૧૧-૧૯૪૩)
૧૩૯, કૈલાશપુરી, અપર ગોવિંદ નગર,
મલાડ (પુર્વ), મુંબઇ - ૪૦૦૦૯૭

સંપર્ક: પ્રમુખશ્રી વિનોદભાઇ રાઠોડ
ફોનઃ ૦૨૨-૨૮૭૫૦૨૮૮

 

સુરેન્દ્વનગર જીલ્લા વણકરસમાજ ભવન

ડૉ. આંબેડકરનગર, મુ. જોરાવરનગર

સુરેન્દ્વનગર - ૩૬૩૦૨૦

સંપર્ક: ચેરમેનશ્રી ખીમજીભાઇ વી. સીંધવ (ફોન: ૦૯૮૨૫૨૨૮૧૫૦)

 

વર્ષોથી પછાત રહેલ વણકરસમાજને સંગઠિત કરવાના પ્રયત્નરુપે સુરેન્દ્વનગર જીલ્લાના વણકરસમાજના હિતેચ્છુ લોકોએ સમાજની ઓળખ સમી આગવી ઇમારત તરીકે સુરેન્દ્વનગર જીલ્લા વણકરસમાજ ભવનનુ નિમૉણ કરવાનો દ્વઢ નિશ્ર્ચય કર્યો અને ટીપે-ટીપે સરોવર બંધાય તેમ સુરેન્દ્વનગર જીલ્લાના વણકર જ્ઞાતિજનોની નાની-નાની મદદ અને અમુલ્ય કહિ શકાય તેવા સહકારથી વણકરસમાજની પોતાની કહિ શકાય તેવી વાડિનુ નિમૉણ કર્યુ. સુરેન્દ્વનગર જીલ્લા વણકરસમાજ ભવનમાં વ્યકિતગત અને સમુહ લગ્નપ્રસંગોનુ આયોજન થઇ શકે તેવા આશયથી સંપુણૅ સગવડતા ધરાવતા બે વિશાળ રુમ અને રસોડાનુ બાંધકામ કરવામાં આવ્યુ છે. આપણા વણકરસમાજના ગરીબ અને ગામડાના બાળકો સુરેન્દ્વનગર શહેરમાં રહિ ભણી શકે તે માટે પહેલા અને બીજા માળે સંપુણૅ સગવડ ધરાવતા ૧૬ જેટલા રુમોનુ પણ બાંધકામ કરવામાં આવેલ છે. આ ઉપરાંત સમાજની વિશાળ સભાઓ યોજી શકાય તેવી સવૅ જરુરી ભૌતિક સુવિધાઓ સાથેના ૧૮૫૦ ચોરસ વાર જમીન પર વણકરસમાજ ભવનનુ નિમૉણ અને સંચાલન કરવા તેમજ તમામ સરકારી કામકાજ માટે રજીસ્ટડૅ સંસ્થાની જરુરીયાત ઉભી થતા "સુરેન્દ્વનગર જીલ્લા વણકરસમાજ ટ્રસ્ટ" તરીકે મદદનીશ ચેરીટી કમીશ્નરમાં રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યુ જેમાં સુરેન્દ્વનગર જીલ્લાના વણકરસમાજના અગ્રણી કાયૅકતૉ અને ખાદી ગ્રામોધ્યોગ સંસ્થા સુરેન્દ્વનગર જીલ્લા સર્વોદય વિકાસ મંડળના ચેરમેન શ્રી ખીમજીભાઇ વી. સીંધવ પ્રમુખપદે શરુઆતથી અને આજ સુધી સક્રિયપણે કાયૅરત છે. ગુજરાતના અન્ય ભાગોમાં વણકરસમાજની ઓળખ સમા ભવનોના નિર્માણ માટે પ્રયત્નશીલ લોકો માટે "સુરેન્દ્વનગર જીલ્લા વણકરસમાજ ભવન" ઊદાહરણીય પ્રેરણાસ્ત્રોત છે.

 

વિરમાયા સ્મારક સમિતિ (સંલગ્નઃ ગુજરાત વણકરસમાજ, પાટણ): અમદાવાદ
૨, વિભુતિ સોસાયટી, રાધાસ્વામી સત્સંગ રોડ,
રાણીપ, અમદાવાદ - ૩૮૨૪૮૦

સંપર્ક: ચેરમેનશ્રી ઝવેરભાઇ ચાવડા (ફોન: ૦૭૯-૨૭૫૨૨૭૬૭)

 

વણકર યુવા સમિતિ : વડોદરા

આજની આ ભાગદોડભરી જીંદગીમાં વ્યવસાયની જરુરીયાત મુજબ આપણે આપણા ગામ કે વતનથી દુર આવી વસયા છે અને સાધન સંપન્ન થઇ સારી સોસાયટીમાં કે ફલેટમાં કે વિદેશમાં રહેતા થયા છે કે જયાં આપણી આસપાસ રહેતા સમાજના જ્ઞાતિબંધુઓને સમય / ઓળખાણ તેમજ યોગ્ય સંપકૅસેતુના અભાવે મળી શકાતુ નથી. પરીણામે આપણા પરીવારના બાળકોની લગ્નની ઉમરે સમાજમાંથીજ યોગ્ય જીવનસાથી શોધવામાં તકલીફ્ પડે છે. આ પરીસ્થીતિના ઉકેલરુપ સમાજમાં આજકાલ પસંદગી મેળાઓનુ આયોજન થતુ હોય છે પરંતુ તે મહદઅંશે અસફળ રહ્યા છે. આપણા વણકરસમાજની આ સમસ્યાનુ નિવારણ કરવા વણકર યુવા સમિતિ: વડોદરાના પ્રયત્નોથી કાયમી ધોરણે અને આધુનિક રીતે લગ્નોત્સુક ઉમેદવારની માહિતિ મળી રહે તે માટે મેરેજ બ્યુરોની પ્રર્વુત્તિ ચાલુ કરવામાં આવી છે જેનો વણકરસમાજના લગ્નોત્સુક યુવક-યુવતીઓ તેમજ તેઓના વાલીમીત્રો લાભ લઇ શકે. વધુ માહિતિ માટે મીતેશભાઇ બી. ચાવડા, વણકર યુવા સમિતિ, ૧, ક્રિષ્ણાપાકૅ સોસાયટી, હરીનગર-વાસણા રોડ, વડોદરા - ૩૯૦૦૧૫ પર સંપકૅ કરો...

મીતેશભાઇ બી. ચાવડા (ફોન: ૦૯૮૯૮૦૨૩૬૦૦)
મદદનીશ મંત્રી: ગુજરાત વણકર સેવા સમાજ (વડોદરા એકમ)
પ્રમુખ: સિધ્ધાથૅ સેવા ટ્રસ્ટ (વડોદરા)
આંતરીક અન્વેષક: શ્રી અશોક કોઓ ક્રેડિટ સોસાયટી (વડોદરા)

 

સમસ્ત વણકરસમાજ ટ્રસ્ટ: અમદાવાદ
૧, પિયુષનગર વિભાગ - ૧, વસ્ત્રાપુર રેલ્વે સ્ટેશન પાસે,
વેજલપુર, અમદાવાદ - ૩૮૦૦૫૧

સંપર્કઃ પ્રમુખશ્રી ડો. સુમનચંદ્ર એમ. મકવાણા (ફોનઃ ૦૯૯૨૫૨૮૪૪૪૩)

 

 

સૌરાષ્ટ્ર વણકરસમાજ સાબરમતિ: અમદાવાદ
૧૨, શાંતિધામ એપાર્ટમેન્ટ, જુના આચેર, સાબરમતિ,
અમદાવાદ - ૩૮૦૦૦૫

સંપર્કઃપ્રમુખશ્રી ધનજીભાઇ વાઘેલા (ફોનઃ ૦૯૮૨૪૧૫૯૭૭૫)
મંત્રીશ્રી હરેશભાઇ વાઘેલા (ફોનઃ ૦૯૮૨૪૨૫૦૦૯૪)

 

 

શ્રી ૧૧ ગોળ વણકરસમાજ: વિજાપુર
લાડોલ, તાઃ વિજાપુર (જીલ્લોઃ મહેસાણા)
શ્રી કે. કે. ચૌહાણ - પ્રમુખ

સંપર્ક: મંત્રીશ્રી વિઠ્ઠ્લભાઇ એમ. લેઉઆ (ફોનઃ ૦૯૮૭૯૧૧૬૦૮૯)

 

 

શ્રી છાસઠ ગામ વણકરસમાજ ઉત્કર્ષ સમિતિ: ખંભાત
બુલાખીદાસની ચાલી, રેલ્વે સ્ટેશન પાછળ,
ખંભાત - ૩૮૮૦૦૧ (આણંદ)

સંપર્ક: ઊપ-પ્રમુખ શ્રી ધીરજભાઇ એન. ચૌહાણ (ફોન: ૦૯૩૭૪૯૯૩૭૪૫)

 

 

સિધ્ધાર્થ વણકરસમાજ સેવા ટ્રસ્ટઃ વડોદરા
ગોયા દરવાજા, વણકરવાસ, રામદેવજી મંદિર પાસે,
પટ્ણી બેંક સામે, ચોખંડિ, વડોદરા

સંપર્ક 1: કાર્યાલય મંત્રીશ્રી ચુનિલાલ પરમાર (ફોન: ૦૯૯૦૪૧૯૩૯૩૯)
સંપર્ક 2: મહામંત્રીશ્રી અરવિંદભાઇ સી. પરમાર (ફોન: ૦૯૩૭૬૨૩૯૫૩૪)

 

વણકરસમાજ સેવા ચરીટેબલ ટ્રસ્ટ, વાઘોડિયા રોડઃ વડોદરા
(રજી# એ/૨૯૯૪, તારીખઃ ૧૭-૦૪-૨૦૦૩)
C/o "પાર્થ ઓટો કન્સલટન્ટ", મહેતા ગર્લ્સ હોસ્ટેલની નિચે, વૃંદાવન ચાર રસ્તા,
વાઘોડીયા રોડ, વડોદરા

સંપર્ક: પ્રમુખશ્રી નગીનભાઇ કે. પરમાર (ફોનઃ ૦૯૯૨૫૧૫૯૦૯૦)

 

વાંકાનેર તાલુકા વણકરસમાજ: વાંકાનેર
આંબેડકર નગર, મુઃ તિથવા, તાલુકોઃ વાંકાનેર,
રાજકોટ - ૩૬૩૬૨૧

સંપર્ક: શ્રી વાલજીભાઇ વશરામભાઇ વાઘેલા (ફોન: ૦૯૪૨૭૨૧૪૯૮૪)

 

 

મુળગામી વણકરસમાજ: અમદાવાદ
૧, શરદ સોસાયટી, સમાધાન સોસાયટીની બાજુમાં, રામજી મંદિર રોડ,
રાણીપ, અમદાવાદ - ૩૮૨૪૮૦

સંપર્ક: શ્રી ભવાનભાઇ એન. પરમાર (ફોન: ૦૭૯-૨૭૫૨૨૯૧૬)

 

 

પોરબંદર તાલુકા વણકરસમાજ: પોરબંદર
વણકરવાસ, મંગલ પાન છાયા સામે,
છાયા, પોરબંદર - ૩૬૦૫૭૮

સંપર્ક: શ્રી ભરતભાઇ એન. સીંગરખીયા (ફોન: ૦૯૪૨૬૯૦૪૮૪૨)

 

 

૧૩૫ ગામ પાટણવાડા વણકરસમાજ: મહેસાણા
૧, શીવક્રુપા બંગલોઝ, સોમનાથ રોડ,
મહેસાણા - ૩૮૪૦૦૧

સંપર્ક: શ્રી લલિતભાઇ કે. મક્વાણા (ફોન: ૦૯૪૨૬૦૦૪૯૩૩)

 

 

વણકર જ્ઞાતિ સભાગૃહ: મુંબઇ
ગુજરાતી વિધા ભવન, લાયન્સ મ્યુનિસીપલ ગાડૅનની બાજુમાં, લાલ બહાદુર શાસ્ત્રી માગૅ,
કુલૉ (પશ્ર્ચિમ) મુંબઇ - ૪૦૦૦૭૦

સંચાલક: શ્રી ગોવિંદભાઇ પડાયા (ફોન: ૦૯૩૨૪૩૨૩૫૨૦)

 

 

આપ અમારી આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો અને વેબસાઇટ ઉપર મુકાવનારી ડિરેકટરીમાં નામ નોંધાવો અને અન્ય આપણા વણકરસમાજના ભાઇઓને પણ આ વેબસાઇટની જણ કરી આ વેબસાઇટ થકિ આપણા વણકરસમાજના વિકાસમાં સહભાગી બનો તેવિ વિનંતિ

KEEP VISITING US FOR MORE INFORMATION

© Copyright www.VankarSamaj.com