www.VankarSamaj.com

By Bharat Dabhi

*** BACK ***

રાજપીપળા તાલુકા વણકર સમાજ સેવા ટ્રસ્ટ: વડોદરા

Regd. No. A-2843

સ્થાપના તારીખ: ૨૬-૦૧-૧૯૯૬

 

પરીચય

શ્રી લલિતચંદ્ધ જે. રાજ

સી-પ, જનોડનગર, નાથીબા નગર પાસે,

હરણી રોડ, વડોદરા

ફોન: ૨૪૪૮૮૫૪

પ્રમુખ

 

 

શ્રી નરોત્તમ પી. પરમાર
૭-બી શકિત મૃંદગ સોસાયટી,
બ્રાઇટ સ્કુલ પાછળ, વી.આઇ.પી રોડ, વડોદરા
ફોન: ૨૭૯૪૦૫૫

ઉપ પ્રમુખ

 

 

શ્રી ખુશાલ એમ. પરમાર
૪૭, "શિવસદન", નરેન્દ્વનગર,
વારસીયા રીંગ રોડ, વડોદરા

મંત્રી

 

 

શ્રી બાલુભાઇ સી. પરમાર
૧૪, સ્ટાફ કવાટસૅ, ફાયર સ્ટેશન,

મકરપુરા જી.આઇ.ડી.સી., વડોદરા

સહ મંત્રી

 

 

શ્રી કરસનભાઇ એમ. પરમાર
૪૫, આશીષ સોસાયટી,
હરણી રોડ, વડોદરા

ખજાનચી

 

 

શ્રી દેવરામ જે. પરમાર

કારોબારી સમિતિ

શ્રી નગીનભાઇ ડી. પરમાર

કારોબારી સમિતિ

શ્રી રણછોટભાઇ આર. પરમાર

કારોબારી સમિતિ

શ્રી ડાહ્યાભાઇ એમ. પરમાર

કારોબારી સમિતિ

શ્રી અંટોલભાઇ પી. પરમાર

કારોબારી સમિતિ

શ્રી પ્રભુદાસ આર. પરમાર

કારોબારી સમિતિ

શ્રી રામુભાઇ સી. પરમાર

કારોબારી સમિતિ

ડો. બીપીન જે. પટેલ

કારોબારી સમિતિ

 

રાજપીપળા તાલુકા વણકર સમાજ સેવા ટ્રસ્ટના ઉદ્વેશો

ગુજરાતમાં વસતા રાજપીપળા તાલુકાના વણકરસમાજના લોકોને સંગઠીત કરવા

ઘોરણ ૧૦ અને ૧૨ અન્ય શૈક્ષણિક ક્ષેત્રોમાં ભણતા તેજસ્વી બાળકોને પ્રોત્સાહિત કરવા

સમાજના અપરણિતોનો પસંદગી મેળાવડા તેમજ સમુહ લગ્નો યોજવા

સમાજના ઉત્કષૅ માટે રીત રીવાજોમાં સુધારા વધારા સુચવવા

સમાજના લોકોનુ સ્નેહમીલન જેવા કાયૅક્રમો રાખીને સમાજના લોકોને એકબીજની નજીક લાવવા પ્રયત્ન કરવો

વડોદરા શહેરમાં વસતા સમાજના ભાઇઓ માટે સમાજ ઉપયોગી મકાન બનાવવુ

 

રાજપીપળા તાલુકા વણકર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા કાર્યો

તારીખ ૦૫-૦૯-૧૯૯૬ ના રોજ માચૅ ૧૯૯૬ ની ઘોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાના તેજસ્વી તારલાઓનુ સન્માન

તારીખ ૦૧-૦૨-૧૯૯૭ ના રોજ વિજયનગર કોમ્યુનિટી હોલ હરણી રોડ વડોદરા ખાતે સમાજના લોકોનો મીલન સમારંભ

તારીખ ૦૫-૦૯-૧૯૯૭ ના રોજ માચૅ ૧૯૯૭ ની ઘોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાના તેજસ્વી તારલાઓનુ સન્માન

રાજપીપળા તાલુકાના અણીજરા ગામે આગ અકસ્માતથી અસરગ્રસ્તોના દુ:ખમાં સહભાગી થઇ રુપીયા ૨૫૦૧ ની સહાય કરી.

રાજપીપળા તાલુકા વણકર સમાજ સેવા ટ્રસ્ટ:વડોદરા ની પરીચય પુસ્તીકામાંથી

આપ અમારી આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો અને વેબસાઇટ ઉપર મુકાવનારી ડિરેકટરીમાં નામ નોંધાવો અને અન્ય આપણા વણકરસમાજના ભાઇઓને પણ આ વેબસાઇટની જણ કરી આ વેબસાઇટ થકિ આપણા વણકરસમાજના વિકાસમાં સહભાગી બનો તેવિ વિનંતિ.

 

KEEP VISITING US FOR MORE INFORMATION

© Copyright 2009 - 2013 www.VankarSamaj.com